Quick Links 
પરિયોજનાનું વિઝન
 

વૈશ્વિક  ઉત્પાદન અને વેપારના કેન્દ્ર તરીકે એટલે કે  દેશના આર્થિક પુનરુત્થાનના વાહક- ધી ધોલેરા એન્જિન ફોર ઈકોનોમિક રિસર્જંન્સ ઓફ ધી કંટ્રી તરીકે  જેને વિશ્વ કક્ષાના આધારમાળખાનો ટેકો હોય એવા ધોલેરા  વિશિષ્ટ રોકાણ વિસ્તાર(એસઆઈઆર  -સ્પેશિઅયલ  ઇન્વેસ્ટમેન્ટ  રિજિયન સર )નો વિકાસ  કરવો.

ડીએમઆઈસી(DMIC)ના હેતુઓ અને ધ્યેયોને  ધ્યાનમાં રાખીને વિકાસ આયોજનમાં સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ આપવાનાં સ્થળો ઊભાં કરવાં અને  વાતાવરણ સબળ બનાવવું, રોકાણની વૃદ્ધિ  કરવી, જીવનની ગુણવત્તા સુધારવી,  માનવ કૌશલની કક્ષા ઊંછી લાવવી, વિશ્વ કક્ષાનું માળખાનું નિર્માણ કરવું, અને વૈશ્વિક રોકાણ આકર્ષવું વગેરે પર ધ્યાન  રાખવું જોઇએ.

પરિયોજનાના ઉદ્દેશોમાં આવતાં પાંચ વર્ષમાં રોજગારની સંભાવના બમણી કરવી, ઉત્પાદન ત્રણ ગણું કરવું અને વિસ્તારમાંની  નિકાસને ચાર  ગણી કરવી.

powered by (n)Code Solutions