Quick Links 
પરિયોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ અને તકો
 

પરિયોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ અને તકો

ધોલેરા સર : મુખ્ય લાક્ષણિકતાઓ

 

Ø સ્વશાસિત આર્થિક ઝોનને સરકારનો સંપૂર્ણ  સહકાર મળે છે અને ખાનગી ક્ષેત્રની સહભાગિતા માટેની પૂરેપૂરી સંભાવના ધરાવે છે.

Ø

Ø  દિલ્હી-મુંબઈ ડેડિકેટેડ ફ્રેઈટ  કોરીડોરનો વ્યૂહાત્મક આધારને  સક્ષમ રેલવે અને જમીન માર્ગના નેટવર્કનું જોડાણ મળેલું છે.

Ø મેટ્રો રેલવે સિસ્ટમથી અમદાવાદ સાથે જોડાણ કરવાનું છે.

Ø દરિયાઈ બંદર અને આંતરરાષ્ટ્રીય  હવાઈમથકની સમીપતા

Ø  ઉત્તમ નાગરિક સવલતો

Ø  ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ   સિટી(GIFT)ની નજીક

Ø પેટ્રોકેલ્મિકલ્સ અને પેટ્રોલિયમ ઇન્વે. રિજિયન (PCPIR) ની નજીક

Ø સંચાલનમાં સ્વાયત્તા

Ø  નિર્ણયોમાં સ્થિતિસ્થાપકતા

Ø સિંગલ વિંડો ક્લિયરન્સ (એક બારી મંજૂરી)

Ø વિવાદ નિવારણ તંત્ર

એસઆઈઆરમાં તકો:

Ø ઔદ્યોગિક પાર્ક , નગર વસાહતો(ટાઉન શિપ),નોલેજ સિટી ઊભાં કરવાં

Ø   રેલ, માર્ગ હોસ્પિટલ,  પાણી, સ્વચ્છતા, પ્રવાસન  અને આતિથ્ય સત્કાર(હોસ્પિટાલિટી ) માટેનાં માળખાં ઊભાં કરવાં

Ø મેટ્રો રેલ વે સિસ્ટમ અને આંતરરાષ્ટ્રીય હવાઈમથકનું નિર્માણ કરવું

Ø   તમામ ઉત્તર ભારતીય  રાજ્યોથી અંતર ઓછું હોવાથી  મલ્ટી-મોડેલ  ટ્રાન્સપોર્ટેશન હબ (બહુ આયામી પરિવહન કેન્દ્ર) તરીક વિકસાવવાની સંભાવના

Ø  વિશ્વ કક્ષાની  પરિવહન સેવાઓ  અને  વિદેશી બજારો ઊભાં કરવાં

 

વર્તમાન  સ્થિતિ:

Ø મેસર્સ ફીડબેક વેન્ચર્સ દ્વારા પૂર્વ શક્યતા અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો.

Ø વિસ્તારની વિગતો સાથે સ્થાન નિર્ધારણ

Ø સેન્ટ્રલ સ્પાઈન રોડની કામગીરી શરુ થઈ ગઈ છે.

Ø ડીએસઆઈઆર તરીકે  ૮૭૯ ચો. કિ.મિ.નો વિસ્તાર અંકિત કરવા માટેનું જાહેનામું બહાર પાડવામાં  આવ્યું છે.

Ø નજીકના હવાઈમથક માટે સરકાર ૧૭૦૦ હેક્ટર જમીન ફાળવે છે.

Ø એન્કર  ટેનન્ટ  અગાઉથી હાજર છે.

Ø મેસર્સ. હાલ્ક્રો, યુ.કે. દ્વારા મુખ્ય આયોજનની (માસ્ટર પ્લાનિંગ)ની કામગીરી ચાલે છે.

Ø પાણીનો ભરાવા અંગેનો અભ્યાસ, ભૂકંપલક્ષી અને પર્યાવરણલક્ષી અભ્યાસો ચાલુ છે.

Ø કાનૂની માળખું ઘડાઈ ચૂક્યું છે: એસઆઈઆર એક્ટ, ૨૦૦૯

Ø પરિયોજના વિકાસ  નિગમ (જીઆઈસીસી)ની રચના  કરવામાં આવી છે.

powered by (n)Code Solutions