Quick Links 
ધોલેરા સર (એસઆઈઆર ): એક વિહંગાવલોકન
 

ધોલેરા સર (એસઆઈઅર ) આદર્શ સ્થાને આવેલું અને  વિસ્તૃત રીતે સંકળાયેલું;

·        કુલ વિસ્તાર : ૮૦૦ ચો.કિ.મિ.;એક ગ્રીન ફિલ્ડ-

·        વિકાસપાત્ર વિસ્તાર : ૫૦૦ કિ.મિ.

·        આર્થિક પ્રવૃત્તિઓ માટેનો વિસ્તાર : ૩૬૦ ચો.કિ.મિ

·         વિશ્વ કક્ષાનું પૂર્વજરૂરી માળખું અને આંતરિક  અને બાહ્ય જોડાણ :

·        સેંટ્રલ સ્પાઈન એક્સ્પ્રેસ વે અને મેગા સિટી સાથે સર (એસઆઈઆર )ને જોડવા માટે મેટ્રો લિંક 

·        નજીકમાં જ હવાઈ મથક (એર પોર્ટ )અને દરિયાઈ બંદર

·        અમદાવાદ, ભાવનગર વડોદરા મેગા સિટીની તદ્દન સમીપ

·        સમુદ્ર કિનારો, પ્રકૃતિ ઉદ્યાન અને  ગોલ્ફ કોર્સનો લાભ

·         ઊચ્ચ ગુણવત્તા ધરાવતી નાગરિક સુવિધાઓ

·        આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારને સેવાઓ પૂરી પાડવા સક્ષમ

·        ગુજરાત ઈન્ટનેશલ ફાયનાન્સ ટેકસિટીની નજીક (ગિફ્ટ-GIFT)

·        પેટ્રોકેમિકલ્સ અને પેટ્રોલિયમ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનની નજીક (PCPIR)

·        ડેડિકેટેડૅ ફ્રેઈટ કોરીડોર DMICની વ્યૂહાત્મક  સહાય

·        ઊચ્ચ અસર ધરાવતા દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર (ડીએમઆઈસી-DMIC)ના લાભ

·        કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં  જાહેર રોકાણ

 

મહત્ત્વની લાક્ષણિકતા

ધોલેરા સર (એસઆઈઆર ): આર્થિક પ્રવૃત્તિઓનું  સ્વ શાસિત વૈશ્વિક કેન્દ્ર...

·        વહીવટ માટે સશક્ત તંત્ર

·        કામગીરી/સંચાલનમાં સ્વાયત્તતા

·

·        નિર્ણયોમાં લવચિકતા

·        આયોજનમાં સ્વતંત્રતા

·        ઉત્તમ પ્રણાલીઓ અપનાવવાની કટીબદ્ધતા

·        ખાનગી ક્ષેત્રની સહભાગિતા માટે સંપૂર્ણ સંભાવનાઓ

·        જાહેર ખાનગી સહભાગિતા માટે  સંપૂર્ણ વિકસિત વાતાવરણ અને માળખું

·        પીએસપી (PSP)પદ્ધતિ: બીઓટી(BOT), બૂટ(BOOT) વગેરે અગાઉથી કાર્યરત

powered by (n)Code Solutions